મહારાષ્ટ્રની ઠાકરે સરકારે સરકારી કર્મચારીઓને મોટી રાહતના સમાચાર આપ્યા છે. રાજ્ય સરકારે કર્મચારીઓ માટે અઠવાડિયાના પાંચ દિવસ કાર્યરત દિવસ તરીકે મંજૂર કર્યા છે. એટલે કે સરકારના નિર્ણય પછી સરકારી કર્મચારીઓ અઠવાડિયાના માત્ર પાંચ દિવસ જ કામ કરશે અને બે દિવસની રજા મળશે. આ નિર્ણય બુધવારે મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં લેવાયો હતો અને 29 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવશે. આ સિવાય મહારાષ્ટ્ર સરકારે કોલેજોમાં રાષ્ટ્રગાનને ફરજિયાત કર્યું છે. આ નિયમ 19 ફેબ્રુઆરીથી લાગૂ કરી દેવામાં આવશે.