મહારાષ્ટ્રમાં આકાશમાં છવાયેલા વાદળો અને સતત પડી રહેલા વરસાદના લીધે સ્થિતિ બગડી રહી છે. મંગળવારના રોજ પૂણે સિવાય મુંબઈના મલાડ અને કલ્યાણમાં દિવાલ ધસી પડતા ડઝનથી વધુ લોકોના મોત થયા હતા. હવે સતત થઈ રહેલા વરસાદના લીધે રત્નાગિરીમાં તિવરે ડેમ તૂટી ગયો છે. તેના લીધે ડેમની પાસેની નજીકના 7 ગામમાં પૂર આવી ગયું છે અને અચાનક થયેલા અકસ્માતમાં ગામના આ દુર્ધનટનામાં 6 લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે હજુ પણ 22-24 જેટલા લોકો ગુમ છે. જિલ્લા વહીવટી તંત્ર બચાવ કામગીરીમાં ચાલી ગયુ છે.