મહારાષ્ટ્રમાં જબરદસ્ત રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે એક શિવસેના વિધાયકનો પત્ર વાયરલ થઈ રહ્યો છે. જેણે શિવસેનાના બાકી વિધાયકોની ભાવનાઓનું પ્રતિક ગણવામાં આવી રહ્યો છે. હકીકતમાં ઉદ્ધવ ઠાકરે સાથે અનેક મુદ્દે નારાજ એક વિધાયકે જ્યારે સીએમ ઠાકરેના નામે એક ખુલ્લો પત્ર લખ્યો તો તેને શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેએ શેર કરીને ઉદ્ધવ ઠાકરેને ખુલ્લો પડકાર ફેંક્યો છે.
પત્રમાં વિધાયકોની ભાવના- શિંદે
ઉદ્ધવ ઠાકરેના નામે લખાયેલા આ પત્રમાં બળવાખોર ધારાસભ્યોની ભાવનાઓનો ઉલ્લેખ કરતા નારાજગીના કેટલાક કારણો જણાવવામાં આવ્યા છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે પાર્ટીના કેટલાક વિધાયકોને બાદ કરતા બાકીનાનું અપમાન કરવામાં આવતું હતું. આ વિધાયકોએ પણ કહ્યું કે ક્ષેત્રના વિકાસ માટે મળનારી વિધાયક નીધિ અંગે પણ તેમણે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.