મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અસલમ શેખને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ પોતાની ઓળખ ગોલ્ડી બરાડ તરીકે આપી છે. પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. કોંગ્રેસના ધારાસભ્યને બે વખત ધમકીભર્યા મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અસલમ શેખને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ પોતાની ઓળખ ગોલ્ડી બરાડ તરીકે આપી છે. પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. કોંગ્રેસના ધારાસભ્યને બે વખત ધમકીભર્યા ફોન આવ્યા હતા. ફોન પરના વ્યક્તિએ અસલમ શેખના અંગત સહાયકને કહ્યું કે, હું ગોલ્ડી બરાડ બોલી રહ્યો છું અને અસલમ શેખને 2 દિવસમાં ગોળી મારી દેવામાં આવશે.ફોન આવ્યા હતા. ફોન પરના વ્યક્તિએ અસલમ શેખના અંગત સહાયકને કહ્યું કે, હું ગોલ્ડી બરાડ બોલી રહ્યો છું અને અસલમ શેખને 2 દિવસમાં ગોળી મારી દેવામાં આવશે.