મહારાષ્ટ્રમાં આજથી ઠાકરે રાજ શરૂ થઈ રહ્યું છે. ઉદ્ધવ ઠાકરે આજે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શિવાજી પાર્કમાં સાંજે 6.40 વાગે શપથ લેશે. ઉદ્ધવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ફોન કરીને શપથ સમારોહના કાર્યક્રમનું આમંત્રણ આપ્યું છે. તો બીજી તરફ અજીત પવારે કહ્યું કે, તેઓ આજે શપથ લેવાના નથી. જેના કારણે ફરી રાજકીય ગરમાવો વધી ગયો છે.
રાજ ઠાકરે પણ શપથ સમારોહમાં સામેલ થશે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે આજે ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવાના છે. નોંધનીય છે કે, રાજ ઠાકરે ઉદ્ધવના પિતરાઈ ભાઈ છે. થોડા વર્ષો પહેલાં તેમણે શિવસેનાથી અલગ થઈ તેમની અલગ પાર્ટી બનાવી છે.