મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી માટે કોંગ્રેસે બે મુખ્યમંત્રીને મેદાને ઉતાર્યા હતા. જેને કારણે ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલી વધી હતી. પરંતુ હવે કોંગ્રેસે એક ઉમેદવાર પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. તેથી ઉદ્ધવ ઠાકરેની બિનહરીફ જીત નિશ્ચિત છે.
અગાઉ કોંગ્રેસે પોતાના બે ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતા, જોકે હવે એક ઉમેદવારને પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે. તેથી ઉદ્ધવ ઠાકરેની જીત નિશ્ચિત છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કોંગ્રેસની આ જાહેરાતનો આભાર માન્યો છે.