મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા પછી પહેલીવાર ઉદ્ધવ ઠાકરે એ દિલ્હી ખાતે PM મોદીની મુલાકાત લીધી છે. PM સાથેની મુલાકાત બાદ ઠાકરેએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, PM મોદીએ મને CAA મુદ્દે વિશ્વાસ અપાવ્યો છે કે, તેઓ સમગ્ર દેશમાં NRC લાગૂ નહી કરે. CAAનું સમર્થન કરતા તેમણે કહ્યું કે CAA લઇને ડરવાની જરુર નથી. જે લોકો CAA વિરુદ્ધ લોકોને ભડકાવી રહ્યા છે તેઓએ કાયદાને સમજવાની જરુર છે. PM મોદી સાથેની મુલાકાત દરમિયાન ઉદ્ધવના પુત્ર આદિત્ય પણ તેમની સાથે હતા.