મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ ચરમસીમા પર પહોંચી ગઇ છે. કોંગ્રેસ, શિવસેના અને NCP ગઠબંધન પર આજરોજ મહોર લાગી શકે છે. જોકે તે અગાઉ એક મોટી જાણકારી સામે આવી છે. જો મુખ્યમંત્રી પદ માટે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે નહીં માને તો પાર્ટીના સાંસદ સંજય રાઉત આ પદ સંભાળી શકે છે.
જણાવી દઈએ કે અગાઉ ગુરૂવારના રોજ યોજાયેલી બેઠકમાં NCP પ્રમુખ શરદ પવારે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને સમજવાનો પ્રયત્ન કર્યો કે તેમણે મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળવો જોઇએ.