મહારાષ્ટ્ર યુથ કોંગ્રેસે આગામી વિધાનસભા ચૂંટણી માટે શનિવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ મેનિફેસ્ટોમાં શિક્ષિત બેરોજગાર યુવકોને 5000 રૂપિયા માસિક ભથ્થુ અને નોકરીઓમાં સ્થાનિક યુવાઓને 80 ટકા અનામત આપવાનું વચન આપવામાં આવ્યું છે. સાથે જ મહારાષ્ટ્ર યુથ કોંગ્રેસ અધ્યક્ષ સત્યજીત તાંબેએ દાવો કર્યો હતો કે, વેક અપ મહારાષ્ટ્ર, એક્ટ ટુડે ફોર યોર ટુમોરો કાર્યક્રમ તરીકે તેની સાથે ત્રણ કરોડ યુવા જોડાયા છે.