કોરોનાના વધતા જતા કેસોને જોતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી Shivraj Singh chauhan એ મોટો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે અમારા પાડોશી રાજ્યોમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં પરિસ્થિતિ નાજુક છે. અમે મહારાષ્ટ્ર બોર્ડરને સીલ કરી દીધી છે અને છત્તીસગઢ બોર્ડર પર પણ પ્રતિબંધ રહેશે.
મહારાષ્ટ્રને અડીને આવેલા જિલ્લાઓમાં વધતા સંક્રમણને ધ્યાનમાં લેતા, હવે ફક્ત માલ વાહક વાહનો , આવશ્યક સેવાઓ અને કટોકટી સમયના પ્રવેશને મંજૂરી આપવામાં આવી છે. શિવરાજસિંહ ચૌહાણે કોરોનાની સ્થિતિ અંગેની સમીક્ષા બેઠક બાદ કહ્યું કે રાજ્યના તમામ લોકોના માસ્ક પહેરવું અત્યંત મહત્વનું છે.