મહારાષ્ટ્ર ના ભંડારા જિલ્લામાં એક હૃદયને હચમચાવી દેતો બનાવ બન્યો છે. અહીં ભંડારા ડિસ્ટ્રિક્ટ જનરલ હૉસ્પિટલ માં આગ લાગી ગઈ હતી. જેના કારણે ન્યૂબૉર્ન કેર યુનિટ (SNCU)માં 10 બાળકનાં મોત થયા છે. આગની ઘટના મોડી રાત્રે બે વાગ્યે બની હતી. ફરજ પર હાજર નર્સને સૌથી પહેલા વૉર્ડમાં આગની જાણ થઈ હતી. દુઃખદ વાત એ છે કે 17 બાળકમાંથી ફક્ત સાત જ બાળકને બચાવી શકાયા છે.