મહારાષ્ટ્રમાં ભારે વરસાદબાદ રાયગઢ જિલ્લાના મહાડ ગામમાં ભૂસ્ખલન થવાના કારણે 36 લોકોના મોત થયા છે. આ ઉપરાંત 30 લોકો ફસાયેલા છે. પોલીસે શુક્રવારે જણાવ્યું કે ભૂસ્ખલનની ઘટનામાં મરનારા લોકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. કારણ કે હજુ પણ અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. આ ઉપરાંત સતારા માં પણ ભૂસ્ખલનના કારણે 12 લોકોના જીવ જોખમમાં મૂકાયા છે.