વિસનગરના તરભ સ્થિત સમસ્ત રબારી સમાજની ગુરુગાદી વાળીનાથ અખાડાના મહંત બળદેવગીરી બાપુનું નિધન થયું છે. તેઓની તબિયત નાજુક બનેલી હતી. તેમના નિધનથી અનુયાયી સહિત રબારી સમાજમાં દુઃખનું મોજું છવાયું છે. અનુયાયીઓની પ્રાથના હતી કે, નવનિર્મિત મંદિરમાં શિવ પંચાયતની પ્રતિષ્ઠા બાપુના હસ્તે જ થાય, પણ આ પ્રાથના પૂરી થઈ શકી નહીં. અમિત શાહ અને સીએમ વિજય રૂપાણીએ પણ શ્રદ્ધાંજલિ અર્પી હતી.