Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પેરિસમાં આથી ઑલિમ્પિકનો વિધિવત્ પ્રારંભ થશે. ઑલિમ્પિક આયોજક સમિતિના કહેવા પ્રમાણે ઑલિમ્પિકના ઇતિહાસમાં હજુ ક્યારેય જોવા ન મળ્યો હોય તેવો ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજવામાં આવશે. આવતીકાલે ભારતીય સમય પ્રમાણે રાત્રે ૧૧.૦૦થી તેનો પ્રારંભ થશે અને તે ચાર કલાક જેટલો ચાલશે.
અત્યાર સુધીના તમામ ઉદ્ધાટન સમારંભ ઑલિમ્પિક સ્ટેડિયમમાં જ થતા હોય છે જ્યારે આ પહેલો રમતોત્સવ છે જેમાં ખેલાડીઓની માર્ચપાસ્ટ પેરિસની સીન નદીમાં ૮૦ જેટલી બોટ વારાફરતી પસાર કરાવીને થશે આ બોટમાં જે તે ભાગ લેનાર દેશના ખેલાડીઓ તેમના રાષ્ટ્રધ્વજ સાથે અભિવાદન ઝીલશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ