બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Election 2020)ને લઇને મહાગઠબંધનએ પોતાનું સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. સંકલ્પ પત્રમાં 10 લાખ નોકરીઓનો વાયદો કર્યો છે. આ અવસર પર આરજેડી નેતા તેજસ્વી યાદવ (Tejashwi Yadav) એ કહ્યું કે જો અમારી સરકાર બને છે, તો પહેલાં નિર્ણય બેરોજગારોને પાકી સરકારી નોકરી આપવાનો હશે.
DNA નો અર્થ ભૂલી ગયા
મહગઠબંધનના સંકલ્પ પત્રને જાહેર કરતાં કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા (Randeep Surjewala) એ નીતીશ કુમાર (Nitish Kumar) અને ભાજપ (BJP) પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે આ તે જ ભાજપ છે, જેને બિહારના DNA પર સવાલ ઉઠાવ્યા હતા. હવે નીતીશ કુમાર ડીએનએનો અર્થ ભૂલી ગયા છે, એ લોકો કલમના પણ બેઇમાન છે. તેમણે આગળ કહ્યું કે જ્યારે બે ષડયંત્રકારી સાથે આવે છે, તો ષડયંત્ર થશે.