મહાદેવ એપ કૌભાંડ કેસના મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરની દુબઈમાં અટકાયત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દુબઈ પોલીસે સૌરભ ચંદ્રાકરની અટકાયત કરીને પોતાની દેખરેખ હેઠળ રાખ્યો છે. ચંદ્રાકરને દુબઈના એક ઘરમાં નજરકેદ રાખવામાં આવ્યો છે