Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહાદેવ એપ કેસની તપાસ મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગને સોંપવામાં આવી છે. અગાઉ માટુંગા પોલીસે આ મામલામાં સૌરભ ચંદ્રાકર અને અન્ય લોકો વિરુદ્ધ FIR નોંધી હતી. એફઆઈઆરમાં 32 લોકોના નામ છે. 15000 કરોડના કૌભાંડનો આરોપ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ