મહા વાવાઝોડું (MAHA Cyclone) ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે રાહતની વાત છે કે અહીં પહોંચતા સુધીમાં તે નબળું પડી નબળું પડી જશે. ગુજરાત પહોંચે ત્યારે મહા વાવાઝોડાની ગતિ 70-80
કિલોમીટર પ્રતિ કલાક હશે, તેમ હવામાન વિભાગનું કહેવું છે.
વાવાઝોડાના કારણે અમદાવાદ, આણંદ, સુરત, ભરૂચ ઉપરાંત જૂનાગઢ,ર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, પોરબંદર અને રાજકોટ જેવા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 6 અને 7 નવેમ્બરે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.