વાવાઝોડાં 'મહા'નો ખતરો હજુ ટળ્યો નથી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે મહાવાવાઝોડું આગળ વધી રહ્યું છે. છતાં તેની અસરના પગલે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પુરઝડપે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ તેમજ સુરેન્દ્રનગરમાં વરસાદ થઇ શકે છે. પશ્ચિમ કચ્છના દરિયાકાંઠા પર વરસાદી માહોલ રહેશે.