હવામાન વિભાગે અંતે રાહતના સમાચાર આપ્યા છે. જે મુજબ ગુજરાતમાં પ્રવેશતાની સાથે જ મહાવાવાઝોડુ નબળુ પડી જશે.
હાલ મહા વાવાઝોડું વેરાવળથી 680 કિલોમીટર દુર સ્થિત છે. 6-7 તારીખની મધરાતે મહાવાવાઝોડુ દીવ અને પોરબંદરની વચ્ચે ટકરાય તેવી શક્યતા હવામાન
વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સમયે પવનની ઝડપ 80-90 કિમી પ્રતિ કલાક રહેશે.
મહા વાવાઝોડાને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે.