યુરોપિયન ભૂમધ્ય સાગર ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના અહેવાલ અનુસાર યુક્રેન સામે યુદ્ધ લડી રહેલા રશિયા સામે વધુ એક આફત આવી છે. અહીંના કામચટકા વિસ્તારના પૂર્વ કિનારે 51 કિ.મી.ની ઊંડાઈએ 7.2ની તીવ્રતાના ભૂકંપને લીધે સમગ્ર વિસ્તાર હચમચી ગયું હતું.

Copyright © 2023 News Views