ચૂંટણીપંચે મદ્રાસ હાઈકોર્ટે કરેલી ટીપ્પણી સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. એની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મદ્રાસ હાઈકોર્ટની ટીપ્પણી કઠોર હતી એ ખરું, પરંતુ એ ચુકાદાનો ભાગ ન હોવાથી તેને દૂર કરવાનો આદેશ મદ્રાસ હાઈકોર્ટને આપી શકાય નહીં. એવી જ રીતે મીડિયા કવરેજ અટકાવવાની માગણી પણ સ્વીકારી શકાય નહીં.