પીવા થતા ખેતી માટે પાણીના અભાવની અસરવાળા ગુજરાત અને સુકી ભઠ્ઠ બની રહેલી નર્મદાને વધારાનું પાણી આપવાની ભાજપ શાસિત મધ્યપ્રદેશે સ્પષ્ટ ના પાડી દીધી છે. ગુજરાતની ભાજપ સરકારે મધ્યપ્રદેશ પાસે નર્મદાને બચાવવા માટે પોતાના ભાગનું વધારાનું પાણી છોડવા માટે આગ્રહ કર્યો હતો. નોંધનીય છે કે આ વર્ષે જ મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે, જે રાજ્યની ભાજપ સરકાર માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે.