મધ્યપ્રદેશમાં ગત કેટલાક દિવસોથી રાજકીય ડ્રામા ચાલી રહ્યો છે. બુધવારે શિવરાજ સિંહ ચૌહાણની અરજી પર સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરી. આ દરમિયાન બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે વિધાનસભા સ્પીકર પર પણ સવાલ ઉઠાવ્યા. કોર્ટે પૂછ્યું કે આખરે ધારાસભ્યોના રાજીનામાને હજુ સુધી કેમ સ્વીકારવામાં આવ્યા નથી? જણાવી દઈએ કે, આ મામલે સુપ્રીમ કોર્ટે આવતી કાલ સુધી સુનાવણી ટાળી છે.