મધ્યપ્રદેશમાં રાજકીય નાટક ચરમસીમાએ પહોંચી ગયું છે. હવે રાજ્યપાલે 17 માર્ચે એટલે કે મંગળવારે ફ્લોર ટેસ્ટ કરાવવા માટે કહ્યું છે. આ મામલે રાજ્યપાલે CM કમલનાથને ચિઠ્ઠી લખી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સરકાર 17 માર્ચે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવે. જો આમ નહીં થાય તો માનવામાં આવશે કે સરકારને સદનમાં બહુમત નથી. તો બીજી તરફ વિધાનસભા અધ્યક્ષે સોમવારે ગૃહની કાર્યવાહી 26 માર્ચ સુધી સ્થગિત કરી દીધી છે.