મધ્યપ્રદેશની સરકારે તમામ સરકારી કચેરીઓ માટે એવો આદેશ આપ્યો છે જે જાણીને ખુદ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ આશ્ચર્યમાં પડી ગયા છે.
સરકારે આદેશમાં કહ્યુ છે કે, તમામ સરકારી કચેરીઓમાં સફાઈ માટે ગૌ મૂત્રથી બનેલુ ફિનાઈલ જ વાપરવાનુ રહેશે.હવે કેમિકલયુક્ત ફિનાઈલથી સરકારી કચેરીઓની સફાઈ કરવામાં નહીં આવે.આ આદેશ રાજ્યના જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.