કોરોના વાયરસની મહામારી એક વર્ષ બાદ પણ વેક્સીન શોધાઈ જવા છતાં જેસે થી એવી સ્થિતિમાં આવી ગઈ છે. ભારતમાં વધતા જતા કેસોની વચ્ચેની આ બીજી લહેર (Second Wave of Coronavirus) જીવલેણ સાબિત થઈ રહી છે. કોરોનાને કાબૂમાં લેવા માટે દેશના મધ્યપ્રદેશ (Madhya Pradesh) રાજ્યમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. અહીંયા કોરોનાના કેસ વધી જતા રાજ્યના ત્રણ મોટા શહેરોમાં લૉકડાઉન લાદી દેવામાં આવ્યું છે.
ધ્યપ્રદેશના ભોપાલ-ઇંદોર, જબલપુર શહેરમાં શનિવારે રાત્રિના 10.00 વાગ્યાથી લૉકડાઉન લાદી દેવામાં આવ્યું છે. આ લૉકડાઉન હાલમાં સોમવારે સવારે 6.00 વાગ્યા સુધી અમલમાં રહેશે તેવો પ્રસાશનિક આદેશ છે. આ સમય દરમિયાન ફક્ત ઇર્જન્સી સેવાઓ જ કાર્યરત રહેશે.