સરકારી શિક્ષણ સંસ્થાનોમાં મુસ્લિમોને 5% અનામત આપવાની મહારાષ્ટ્ર સરકારની જાહેરાત બાદ હવે મધ્યપ્રદેશ સરકારે પણ મુસ્લિમોને અનામત આપવાના સંકેત આપ્યા છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુસ્લિમોને સરકારી શિક્ષણ સંસ્થાનોમાં અનામત આપવાની જાહેરાત પર મધ્યપ્રદેશ સરકારમાં મંત્રી હુકુમસિંહ કરાડાએ કહ્યું, "લઘુમતિઓ વિશે અમારો એજન્ડા તૈયારીમાં છે. કેટલાક દિવસો બાદ તમે જોશો કે મહારાષ્ટ્ર કરતા વધારે છૂટ મળવાની છે."