મધ્ય પ્રદેશના બૈતૂલમાં આજે સવાર સવારમાં એક ભીષણ રોડ અકસ્માત થઈ ગયો હતો. બૈતૂલ જિલ્લાના ઝલ્લર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બસ અને કારની અથડામણ થઈ ગઈ હતી. જેમાં 11 લોકોના મોત થઈ ગયા છે. આ દુર્ઘટનામાં એક પેસેન્જર ઘાયલ પણ થયો છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરાવ્યો છે. આ દુર્ઘટનાની જાણકારી બૈતૂલના એસપી સિમલા પ્રસાદે આપી છે.