મધ્ય પ્રદેશના માળવા વિસ્તારના ખેડૂતોએ ખોટી આગાહી કરીને ગેરમાર્ગે દોરવા બદલ ભારતીય હવામાન ખાતા વિરૂદ્ધ કોર્ટમાં જવાની ધમકી આપી હતી. ખેડૂતોએ દાવો કર્યો હતો કે હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી ખોટી આગાહીના પગલે તેઓ યોગ્ય સમયે પાકની વાવણી કરી શક્યા નહી, અથવા તો પાકની વાવણી કર્યા બાદ આગાહી મુજબ વરસાદ ન પડયો જોના કારણે તેઓના પાક બળી ગયા છે.
જો કે ભારતીય હવામાન ખાતાના એક વૈજ્ઞાાનિકે કહ્યું હતું કે ભારતીય હવામાન ખાતાએ ચોમાસા અંગે જે આગાહી કરી હતી તેની વિરૂદ્ધમાં હવામાનની આગાહી કરતી કોઇ ખાનગી એજન્સી દ્વારા વહેલુ ચોમાસુ શરૂ થવાની આગાહી કરવામાં ાવી હતી જેના કારણે ખેડૂતો ગેરમાર્ગે દોરાયા હતા. તેમણે તો વળી ખેડૂતોનો દોષ કાઢતા એમ કહ્યું હતું કે ખેડૂતોએ પાકની વાવણી કરતા પહેલાં હવામાન અંગેની તમામ વિગતો અગાઉથી મેળવી લેવી જોઇએ