મધ્ય પ્રદેશમાં શિવરાજ કેબિનેટના નવા મંત્રીઓ આજે સવારે 11 વાગ્યે શપથ લેશે. સવારે 11 થી 12 કલાક વચ્ચે શપથ ગ્રહણ સમારોહ ચાલશે. આ દરમિયાન 24 થી 25 મંત્રીઓના શપથ લેવાની સંભાવના છે. આ સમારંભમાં જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ઉપસ્થિત રહેશે.
બીજી તરફ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે મધ્ય પ્રદેશના ગવર્નર તરીકે પોતાનું કામકાજ સંભાળી લીધુ છે. તેમને ગઈકાલે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એકએ મિત્તલે શપથ અપાવ્યા હતા. હવે તેઓ આજે નવા મંત્રીઓને શપથ અપાવશે. રાજભવનમાં તેમના શપથગ્રહણ સમારોહમાં CM શિવરાજ સિંહ ચૌહાણ, પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને રાજ્ય સરકારના હાલના મંત્રી અને પૂર્વ મંત્રીઓ સામેલ થશે.