મધ્યપ્રદેશમાં આ મહિને યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં કોંગ્રેસે 16 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા છે. એક દિવસ પહેલા જ કોંગ્રેસે 155 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી.
જોકે, આ 16 બેઠકના ઉમેદવાર જાહેર કરાયા બાદ પણ ભોપાલ, ઈન્દોર સહિત અને મોટી બેઠકોના ઉમેદવાર જાહેર કરાયા નથી.
બુધનીમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સામે કયો ઉમેદવાર ચૂંટણી લડશે તેના અંગે પણ હજુ કોંગ્રેસે કોઈ જાહેરાત કરી નથી.'
16 ઉમેદવારોની યાદીમાં મોટાભાગની બેઠકો ચંબલ, ગ્વાલિર અને નિમાડ વિધાનસભા વિસ્તારની છે.
ઉમેદવાર વિધાનસભા બેઠક
રામનિવાસ રાવત વિજયપુર
બૈજનાથ કુશવાહ સબલગઢ
રાજેન્દ્ર ભારતી દતિયા
સિદ્ધાર્થ લાડા શિવપુરી
મહેન્દ્ર સિંહ યાદવ કોલારસ
ચંદ્રપ્રકાશ અહિરવાર ગુના
ગોપાલસિંહ ચૌહાણ ચંદેરી
વિક્રમ સિંહ નટિરાજા રાજનગર
કમલેશ્વર પ્રસાદ દ્વિવેદી સીધી
રામભજન સાકેત દેવસર
મનોજ માલવે અમલા
મહેન્દ્ર સિંહ ચૌહાણ નરેલા, ભોપાલ
ગોવર્ધન દાંગી બ્વાવાર
મુકેશ પટેલ અલીરાજપુર
વલસિંહ મેડા પેટલાવદ