કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના જોખમને જોતા મધ્યપ્રદેશમાં પણ સતર્કતાના નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. રવિવારે સીએમ શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં સ્કુલોને અડધી ક્ષમતા સાથે જ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.
ઓનલાઈન ક્લાસનો વિકલ્પ ચાલુ રાખવા અને સ્કુલ આવનાર બાળકો માટે વાલીઓની સંમતિ જરૂરી કરવાનો નિર્ણય લેવાયો હતો.
સીએમ શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યુ કે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને લઈને અમે નક્કી કર્યુ છે કે સ્કુલ ખુલશે, પરંતુ બાળકોની સંખ્યા 50% હશે. 50% બાળક એક દિવસ અને બાકી 50% બાળકો આગલા દિવસે સ્કુલ આવશે.