પંજાબની નાભા જેલમાં એક કેદીની હત્યા થઈ છે. તો બીજી તરફ, મઘ્યપ્રદેશની જેલમાંથી પણ 4 કેદીઓ ફરાર થયાની ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશની નીમચ જેલમાંથી ચાર કેદીઓ ફરાર થતા તંત્ર દોડતુ થયુ છે અને ચારેય કેદીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ સાથે જ ઠેર ઠેર પોલીસ દ્વારા ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. નીમચ જેલમાંથી ચાર કેદીઓ ફરાર થતા તંત્ર પર અનેક સવાલો ઉઠ્યા છે. જેલ વ્યવસ્થાની સુરક્ષાને લઈને અનેક સવાલો સામે આવ્યા છે.