બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ માધુરી દીક્ષિત હાલમાં કોઇ ફિલ્મ નહીં રિઆલિટી શોને લઇને ચર્ચામાં છે. આ ડાન્સ રિઆલિટી શો છે જે ટેલેન્ટેડ કંટેસ્ટંટ અને તેમની પરફોર્મન્સને કારણે ખુબ પસંદ થયા છે. અમે વાત કરી રહ્યાં છીએ 'ડાન્સ દિવાને' શોની. આ શોમાં માધુરી દીક્ષિત જજ છે. હાલમાં જ એક કંટેસ્ટંટનાં ડાન્સથી માધુરી એટલી ઇમ્પ્રેસ થઇ ગઇ કે તે તેની સાથે ડાન્સ કરવા પહોંચી ગઇ. અને તેણે સ્પર્ધકની સાથે બેલી ડાન્સ કર્યો.