કૉંગ્રેસના (Congress) વરિષ્ઠ નેતા માધવસિંહ સોલંકીનું (Madhavsinh Solanki) 94 વર્ષની વયે શનિવારે અવસાન થયું છે. પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ તેમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.
કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના જણાવ્યા પ્રમાણે, માધવસિંહ સોલંકીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રવિવારે અમદાવાદ પાલડી ખાતે આવેલા કૉંગ્રેસ કાર્યાલય લાવવામાં આવશે. બપોરે 3થી 5 દરમિયાન નેતાઓ અને કાર્યકરો તેમના અંતિમ દર્શન કરી શકશે. સાંજે 5 વાગ્યે અમદાવાદ વીએસ સ્મશાનગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરાશે.