ગુજરાતમાં ફરી એકવાર આજે આવકવેરા વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ અને વડોદરામાં અનેક જગ્યાએ આવકવેરા વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.