-
મા શક્તિ ભવાની અંબાના મૂળ સ્થાન શક્તિપીઠ અંબાજીમાં નવરાત્રી મહોત્સવને લઈ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. આવતીકાલથી મા અંબાનો ચાચર ચોક ખૈલેયાઓથી ઉભરાશે. નવરાત્રીના પ્રથમ દિવસેનીજ મંદિરમાં ઘટ સ્થાપના કરી નવરાત્રીનુ પ્રારંભ થનાર છે. ઘટસ્થાપન બુધવારના સવારે 8.30થી 11.00 કલાકે કરવામાં આવશે.
- દુર્ગાષ્ટમી 17 ઓકટોબર રોજ સવારની આરતી 6.00 કલાકે અને ઉત્થાપન 11.15 કલાકે થશે.
- નવરાત્રીથી અંબાજી મંદિરમાં દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
- સવારે આરતી—7.30 થી 8.00 આરતી થશે.
- સવારના દર્શનનો સમય 8 થી 11.30નો રહેશે.
- બપોરના દર્શન 12.30થી 4.15 કલાક સુધી ખુલ્લા રહેશે.
- સાંજની આરતીનો સમય 6.30 થી 7.00 રહેશે.
- જ્યારે સાંજે દર્શન 7.00 થી રાત્રીના 9.00 કલાક સુધી કરી શકાશે
- 9.00 કલાકથી ચાચર ચોકમાં ગરબાનો કાર્યક્રમ શરૂ થશે.