ટોયોટા તેની નેક્સ્ટ જનરેશન કાર- કેમરીને 2017ના ડેટ્રોઈટ ઓટો શોમાં પ્રસ્તુત કરશે. જાપાનની ઓટો કંપનીએ તેના નવો લુક કેવો હશે, તેના પરથી પરદો ઉંચક્યો છે. 9 જાન્યુઆરી, 2017એ યોજાનારા ડેટ્રોઈટ ઓટો શોમાં તેનો નજારો જોવા મળશે.

Copyright © 2023 News Views