લુધીયાણા કોર્ટમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ અંગે જર્મનીની પોલીસે ''શિખ્સ ફોર જસ્ટિસ'' (એસ.એફ.જે.)ના આતંકી જસવિંદર સિંહ મુલ્તાનીની ધરપકડ કરી છે. આ કામયાબી ભારત સરકારે તે વિસ્ફોટ થયા પછી માત્ર ૭૨ કલાકમાં જ સિદ્ધ કરી છે. આ આતંકી જર્મનીમાં બોન શહેરમાં છુપાયો છે તેવી પાક્કી જાસૂસી ભારત સરકારને મળી ગઇ હતી. તેથી રાજદ્વારી સાધનો દ્વારા ભારત સરકારે જર્મનીની સરકાર ઉપર તે આતંકીને ઝબ્બે કરવા ભારે દબાણ કર્યું હતું. સાથે તેમ પણ કહ્યું હતું કે, હવે જો મુંબઇ કે દિલ્હીમાં વિસ્ફોટો થશે તો તેને માટે બૉન જ જવાબદાર ગણાશે.