CAAના વિરોધમાં ઉપદ્રવ કરવાના આરોપીઓના હોર્ડિંગ્સ હટાવવા બાબતનો નિર્ણય આવ્યા પછી ઉત્તર પ્રદેશ સરકાર પાછળ હટવાના મૂડમાં નથી. હાઈકોર્ટના આદેશને રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ઉત્તર પ્રદેશ સરકારની અરજી પર ગુરૂવારે સવારે 10.30 વાગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. સરકારી વકીલ જનરલ રાઘવેન્દ્ર સિંહે કહ્યું કે, સરકારે અલ્હાબાબાદ હાઈકોર્ટના નિર્ણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. જણાવી દઈએ કે, સોમવારે સાંજે મુખ્યમંત્રી યોગીના નિર્દેશ પર લોકભવનમાં થયેલ બેઠકમાં હોર્ડિંગ્સ ના હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.