લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાને ભારતના આગામી સેનાધ્યક્ષ બનશે. લેફ્ટનન્ટ જનરલ નરવાને અત્યારે સેનાના નાયબ સેનાધ્યક્ષ છે. તેઓ 31 ડિસેમ્બરના રોજ જનરલ બિપિન રાવત પાસેથી સેનાની કમાન સંભાળશે. જનરલ નરવાને 20 વર્ષમાં સિખ લાઈટ ઈન્ફાન્ટરીના ત્રીજા સેનાધ્યક્ષ હશે. આ અગાઉ જનરલ વેદ પ્રકાશ મલિક અને જનરલ બિક્રમ સિંહ આ જ રેજિમેન્ટમાંથી સેનાધ્યક્ષ બની ચુક્યા છે.