Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહેલા લોકરક્ષક દળના ઉમેદવારોની આતુરતાનો આખરે અંત આવ્યો છે. ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી આ અંગેની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, 1 ડિસેમ્બરે LRDના 9713 ઉમેદવારોને નિમણૂંક પત્ર આપવામા આવશે. પરિણામમાં વિલંબ બાબતે તેમણે કહ્યું કે ઉમેદવારોના પ્રમાણપત્રોની ખરાઈ કરવાની પ્રક્રિયામાં જે તે ઉમેદવારોએ દસ્તાવેજો રજૂ ન કરતા આ પ્રક્રિયામાં થોડો સમય ગયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ