-
રાજકોટ પડધરી હાઇવે પર એલપીજી ગેસ ભરીને જઇ રહેલું એક ટેન્કર અચાનક ટર્ન લેતાં પલટી ખાઇ ગયું હતું. અને ટેન્કરમાંથી ગેસ ગળતર શરૂ થતાં આખા હાઇ વે પર છવાઇ જતાં થોડાક સમય સુધી હાઇ વે બંધ કરવાની ફરજ પડી હતી. પોલીસ અને અન્ય સત્તાવાળાઓ તરત જ ઘટના સ્થળે ધસી ગયા હતા. ઇજાગ્રસ્ત ડ્રાઇવરને દવાખાને લઇ જવાયો હતો. સમયસરની કામગીરીને કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઇ હતી.