આજથી નવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે. ઓક્ટોબર મહિનાના પહેલા દિવસે મોંઘાવારીનો મોટો આંચકો લાગ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ 1 ઓક્ટોબર, 2021થી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી સરકારી ઓઇલ કંપની ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશને (IOC) 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 43.5 રૂપિયા પ્રતિ સિલિન્ડર સુધીનો વધારો કર્યો છે. ત્યારબાદ, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 1693 રૂપિયાથી વધીને 1736.50 રૂપિયા થઈ ગયો છે.