રાંધણ ગેસ સિલિન્ડર (LPG) ના ભાવ ફરીથી વધ્યા છે. IOC એ ફેબ્રુઆરીમાં 14.2 કિલોગ્રામવાળા રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ ફેબ્રુઆરીમાં ફરીથી વધાર્યા છે. આ અગાઉ 4 ફેબ્રુઆરી અને 14 ફેબ્રુઆરીના રોજ ભાવ વધ્યા હતા.
1 ફેબ્રુઆરીના રોજ ભાવમાં વધારો ન થયો. પરંતુ 4 ફેબ્રુઆરીના રોજ ફરીથી ભાવ વધીને 719 રૂપિયા થયા. એટલે કે 25 રૂપિયા વધારો ઝીંકાયો. 10 જ દિવસની અંદર એલપીજીના ભાવમાં 50 રૂપિયાનો ફરી વધારો થયો. અને આજે એકવાર ફરીથી ભાવ વધ્યા અને 769 રૂપિયાથી વધીને 794 રૂપિયા થઈ ગયો. એટલે કે 25 રૂપિયા ભાવ વધ્યો.