દર મહિનાની પહેલી તારીખે પેટ્રોલિયમ કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 1 એપ્રિલ એટલે કે આજે ભારે ઘટાડો કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ 19 કિલોવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં 91.50 રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્લીમાં 19 કિલોના કૉમર્શિયલ સિલિન્ડરની કિંમત 2028 થઈ ગઈ છે.