ઓછી ઇમ્યુનિટી, વધુ ટ્રાન્સમિસિબલ કોરોના વેરિએન્ટ અને લોકડાઉનમાં રાહત કોરોનાની ત્રીજી લહેર લાવી શકે છે તેમ એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
જો કે તેમણે વધુમાં જણાવ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને, માસ્કનો ઉપયોગ કરીને અને વેક્સિન લઇને ત્રીજી લહેરને અટકાવી શકાશે.તેંમણે જણાવ્યું હતું કે કેટલાક દેશોમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ ગઇ છે પણ હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા ઘટી ગઇ છે. દેશમાં કોરોનાના નવા 41,806 કેસ નોંધવામાં આવ્યા છે.