Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સોશિયલ મીડિયાથી પ્રેમ થતા રાજસ્થાનના યુવક-યુવતી ત્યાંથી ભાગી નવા નરોડા રહેવા આવી ગયા હતા. જોકે, પ્રેમિકાના શંકાશીલ સ્વભાવને કારણે તેમના વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. દરમિયાન બે દિવસ પહેલાં તેમની વચ્ચે ઝઘડો થતા પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી લાશને બેગમાં મૂકી દીધી હતી. ત્યારબાદ તે વતન રાજસ્થાન ભાગી ગયો હતો અને ત્યાં પોલીસ મથકમાં હાજર થઇ ગુનાની કબૂલાત કરી હતી. જેથી નરોડા પોલીસ રાજસ્થાન ગઇ હતી અને યુવકની ધરપકડ કરી અમદાવાદ લાવી હતી. હાલ પ્રેમીને જેલમાં મોકલી આપ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ