-
રાજકોટમાં એક પરિવારમાં એક છોકરી પોતાના પ્રેમીના પ્રેમમાં એટલી ગાંડીઘેલી બની ગઇ કે પ્રેમીએ કોઇ કામ અંગે આર્થિક મદદ માટે વાત કરી તો ખુલ જા સીમ..સીમ..ની જેમ 20 વર્ષિય પ્રિયંકા પરસાણા નામની છોકરીએ પોતાના પિતા કિશોરભાઇના ઘરમાં જ હાથફેરો કરીને 300 તોલા સોનુ, બે કિલો ચાંદી અને 40 હજાર રોકડા આપ્યા હતા. છેવટે જ્યારે ઘરમાંથી આ ટલી બધી માલમત્તા ચોરાયાનું ધ્યાને આવ્યું ત્યારે તરત જ પોલીસ ફરિયાદ કરવામાં આવી અને તેના 20 વર્ષિય પ્રેમી હેત કમલેશ શાહને પકડીને માલમત્તા કબજે કરવામાં આવી હતી.